પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 48 કલાકમાં શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેમની તબિયતની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવવાનું પણ કહ્યું છે. ઈમરાન ખાનની તબિયત બગડતાં પરિવાર અને પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી હતી.
ઈમરાન ખાનને 48 કલાકમાં હોસ્પિટલ ખસેડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
Source: Mantavya News