અમેરિકન વિઝા ઈન્ટરવ્યુ હવે વધુ લાંબા અને કડક બન્યા છે. મુંબઈ કોન્સ્યુલેટમાં 70% અરજદારોને રિજેક્શન મળે છે. જેમને વિઝા મળે છે તેમના ઈન્ટરવ્યુ 15-20 મિનિટ ચાલે છે, જ્યારે રિજેક્ટ થનારાઓને એક મિનિટમાં જ રવાના કરી દેવાય છે. સ્ટૂડન્ટ વિઝામાં પણ 40% રિજેક્શન થઈ રહ્યું છે.
યુએસ વિઝા ઈન્ટરવ્યુ હવે વધુ કડક, રિજેક્શનનો દર વધ્યો
Source: I Am Gujarat