ગિરનાર પર 25 ટ્રેકર્સ તૈનાત, યાત્રાળુઓની સુરક્ષા વધારાઈ

ગિરનાર પર 25 ટ્રેકર્સ તૈનાત, યાત્રાળુઓની સુરક્ષા વધારાઈ

જૂનાગઢના ગિરનાર પર યાત્રાળુઓ અને વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગે 25 તાલીમબદ્ધ ટ્રેકર્સ તૈનાત કર્યા છે. સિંહે બાળકનો શિકાર કર્યા બાદ બનેલી SOP હેઠળ નવી સીડી, જૂની સીડી અને દાતાર માર્ગ પર ટ્રેકર્સ નજર રાખશે. આ પહેલથી માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવામાં અને આગોતરી જાણકારી મેળવવામાં મદદ મળશે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies