પાકિસ્તાન રેલવેએ આર્થિક સંકટ અને ભીડ ઘટાડવા પ્લેટફોર્મ ટિકિટની કિંમત 20 થી વધારીને 50 પાકિસ્તાની રૂપિયા કરી છે. ભારતમાં આ ટિકિટ માત્ર 10 રૂપિયા છે. વિનિમય દર મુજબ પણ પાકિસ્તાની ટિકિટ ભારત કરતાં લગભગ 50 ટકા મોંઘી પડે છે.
પાકિસ્તાનમાં પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા, ભારત કરતાં પાંચ ગણી મોંઘી
Source: News18 Gujarati