દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

હવામાન વિભાગે 20 ઓગસ્ટે દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને 75 km/h ઝડપના પવનની ચેતવણી આપી છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ચક્રવાતી સિસ્ટમને કારણે હવામાન વણસી શકે છે. માછીમારો અને ખેડૂતોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies