રાજકોટમાં ફાયર અને એમ્બ્યુલન્સ માટે હવે એક જ નંબર 112

રાજકોટમાં ફાયર અને એમ્બ્યુલન્સ માટે હવે એક જ નંબર 112

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ફાયર અને એમ્બ્યુલન્સ સેવાઓને ડાયલ-112 સાથે જોડવા એજન્સી નિયુક્ત કરવાની દરખાસ્ત મંજૂર કરી છે. આર્થી ઓમનીટોક વાયરલેસ કોમ્યુનિકેશનને રૂ. 7.99 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. બેઠકમાં કુલ રૂ. 17.20 કરોડના વિકાસકામો મંજૂર કરાયા હતા.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies