સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત

સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત

સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થતાં 5 વર્ષની આર્યાનું મોત થયું હતું. પરિવારે રેસ્ટોરન્ટના ભોજનને જવાબદાર ઠેરવ્યું છે. માતા અને બે દીકરીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પિતા અંતિમ સંસ્કાર કરી પાછા હોસ્પિટલ દાખલ થયા છે. મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies