જામનગર જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’નો પ્રારંભ

જામનગર જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’નો પ્રારંભ

જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’ શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય સ્વસહાય જૂથોની મહિલાઓના હસ્તનિર્મિત ઉત્પાદનોને સ્થાનિક બજાર પૂરું પાડવાનો છે. જિલ્લા વિકાસ અધિકારી નિશાએ મુલાકાત લઈ બહેનોને ગુણવત્તા, પેકેજિંગ અને બ્રાન્ડિંગ પર ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies