17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ્યા બાદ કેતુ સાથે યુતિ બની છે, જેની અસર મિથુન, કર્ક, સિંહ સહિત 5 રાશિઓ પર પડશે. જ્યોતિષ મુજબ આ સમયે કરિયર, નાણા અને સંબંધોમાં અડચણો આવી શકે છે, તેથી ઉતાવળા નિર્ણયો ટાળવા સલાહ આપવામાં આવી છે.
સૂર્ય-કેતુ યુતિથી 5 રાશિના જાતકો સાવધાન
Source: VTV Gujarati