ટ્રમ્પ ભક્તની પત્ની ICEની કસ્ટડીમાં, 16 દિવસ જેલ

ટ્રમ્પ ભક્તની પત્ની ICEની કસ્ટડીમાં, 16 દિવસ જેલ

કેલિફોર્નિયાના બરબેંક એરપોર્ટ પર ICEએ ટ્રમ્પ સમર્થક બ્રેન્ટ જિન્ડ્રાની પત્ની જેલિનાને ઓવરસ્ટેના આરોપમાં ધરપકડ કરી હતી. 16 દિવસની ડિટેન્શન બાદ 35,000 ડોલરના બોન્ડ પર છૂટી, પરંતુ GPS ટ્રેકર સાથે. ટ્રમ્પ વહીવટીતંત્રના માસ ડિપોર્ટેશન અભિયાન હેઠળ આ કાર્યવાહી થઈ છે.

Source: I Am Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies