ગુજરાત પોલીસે વેશપલટો કરી આસામના બારપોટા જિલ્લામાંથી 1,071 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર રફીકુલ આલમની ધરપકડ કરી છે. તે ચીન અને કમ્બોડિયાની ગેંગ સાથે સંકળાયેલો હતો અને દેશભરમાં તેની સામે 1,090 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે લાઈવ ડિજિટલ અરેસ્ટમાંથી 10 લોકોને બચાવીને 5 કરોડ રૂપિયાની રકમ પણ બચાવી હતી.
1,071 કરોડના સાયબર ફ્રોડનો માસ્ટરમાઈન્ડ આસામથી ઝડપાયો
Source: Gujarati Jagran