યુવાનોમાં બેચેની વધવા સાથે દારૂના વિકલ્પ તરીકે પ્રિગાબાલિન જેવી દવાઓનો દુરુપયોગ વધી રહ્યો છે. 1990થી 2021 દરમિયાન 10-24 વર્ષના લોકોમાં બેચેનીના કેસ 1 કરોડથી વધીને 1.6 કરોડ થયા છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે તબીબી દેખરેખ વિના આ દવાઓ જીવલેણ બની શકે છે.
Gen-Zમાં દારૂને બદલે દવાઓની લત કેમ વધી રહી છે?
Source: BBC Gujarati