ગાંધીનગરમાં CIDSCON-2026 પૂર્વે યુવા તબીબો માટે વર્કશોપ યોજાયો, જેમાં વાયરલ કે સીઝનલ ફીવરમાં એન્ટીબાયોટિક્સ ટાળવા અને સચોટ નિદાન પર ભાર મૂકાયો. નિષ્ણાતોએ ફંગલ ઇન્ફેક્શન અને એન્ટીફંગલ રેઝિસ્ટન્સના વધતા પડકાર અંગે ચિંતા વ્યક્ત કરી.
એન્ટીબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે ગાંધીનગરમાં તબીબોને તાલીમ
Source: Zee 24 Kalak