ભારત અને જાપાને દરિયાઈ સુરક્ષા સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને જાપાની સમકક્ષ શિંજીરો કોઈઝુમી વચ્ચે થયેલી બેઠકમાં યુદ્ધજહાજના સંયુક્ત વિકાસ, ડિફેન્સ ટેક્નોલોજી અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભાગીદારી વધારવા સહમતી થઈ છે. આ સહયોગ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત-જાપાન વચ્ચે દરિયાઈ સુરક્ષા MOU, યુદ્ધજહાજ સહયોગ
Source: Mantavya News