સુરત મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. રેગિંગ રોકવામાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરાઈ છે. રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે.
રેગિંગ કેસમાં પ્રોફેસર સસ્પેન્ડ
Source: Zee 24 Kalak