મહેસાણામાં નકલી નોટોના કાંડે 4 ઝડપાયા

મહેસાણામાં નકલી નોટોના કાંડે 4 ઝડપાયા

મહેસાણાના વિજાપુરમાં HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીને 26 નકલી 500 રૂપિયાની નોટો પકડી પાડતાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લેપટોપ અને પ્રિન્ટરથી નકલી નોટો છાપી સાચી નોટોના બંડલમાં ઘુસાડી બેંકમાં જમા કરાવતા હતા. મુખ્ય આરોપી આદિલ કુંભારે 30,000ની નકલી નોટો 7,000માં વેચી હતી.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies