સુરત રેગિંગ કેસ: HOD ડૉ. સુમૈયા પર ધર્મ પરિવર્તનના ગંભીર આરોપો

સુરત રેગિંગ કેસ: HOD ડૉ. સુમૈયા પર ધર્મ પરિવર્તનના ગંભીર આરોપો

સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં માઇક્રોબાયોલોજીના HOD ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે તેઓ હિન્દુ વિરોધી હતા અને વિદ્યાર્થીઓ પર નમાજ પઢવા અને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા હતા. એક વિદ્યાર્થિનીએ માનસિક ત્રાસ અને આત્મહત્યાના વિચારની વાત કરી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies