વિયેતનામમાં અનોખું લવ માર્કેટ, જૂના પ્રેમીઓ મળવા આવે છે

વિયેતનામમાં અનોખું લવ માર્કેટ, જૂના પ્રેમીઓ મળવા આવે છે

વિયેતનામના ખાઉ વાઈ ગામમાં દર વર્ષે અનોખું લવ માર્કેટ ભરાય છે, જ્યાં લોકો પોતાના જૂના પ્રેમીઓને મળવા આવે છે. આ પરંપરા લગભગ 100 વર્ષ જૂની છે અને તેની શરૂઆત એક અધૂરી પ્રેમ કહાનીથી થઈ હતી. અહીં પરિણીત લોકો પણ પોતાના જીવનસાથી સાથે આવે છે અને ભૂતકાળનું સન્માન કરે છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies