ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે ઐતિહાસિક MoU થયો છે. હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને કોઈ ડિલિવરી ચાર્જ વિના MRP પર પાઠ્યપુસ્તકો ઘરે મળશે. આ પહેલથી બુક સ્ટોર્સ પર લાંબી લાઈનો અને પુસ્તકોની અછતમાંથી મુક્તિ મળશે.
પાઠ્યપુસ્તક મંડળ-એમેઝોન વચ્ચે MoU, ઘરે બેઠા મળશે પુસ્તકો
Source: Gujarati Jagran