હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની રામકથા દરમિયાન તુલસી જયંતિની ભારતની બહાર પ્રથમ વખત ઉજવણી કરાઈ. આ પ્રસંગે 2010થી ગુજરાતમાં આપવામાં આવતા તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો પ્રથમવાર વિદેશમાં એનાયત કરાયા, જેમાં નવ વિદ્વાનોને સન્માનિત કરાયા.
હાર્વર્ડમાં પ્રથમ વખત તુલસી જયંતિની ભવ્ય ઉજવણી
Source: Gujarati Jagran