સુરતની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં એન્ટિ-રેગિંગ સમિતિ અને સ્ક્વોડને વધુ સક્રિય કરવાના આદેશ આપ્યા છે.
સુરત મેડિકલ કોલેજ રેગિંગ: પ્રોફેસર 90 દિવસ સસ્પેન્ડ
Source: Gujarat Samachar