ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામ નજીક મહિસાગર નદીના રેલવે બ્રિજ પાસે મહિપાલસિંહ ઝાલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. માથામાં ગંભીર ઈજાઓ અને લોહીના ડાઘ હોવાથી હત્યા બાદ લાશ ઝાડ પર લટકાવાયાની આશંકા છે. પત્ની મીનાબેન પોલીસ કોન્સ્ટેબલ છે, જેના પર પતિએ હુમલો કર્યો હતો.
પત્ની પર હુમલા બાદ પતિની હત્યા, ઝાડ પર લટકતી લાશ મળી
Source: Divya Bhaskar