રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર અશ્વિન રામાણીએ જુનિયર મહિલા ડોક્ટર ત્રિશા શિંગાળા સાથે ગાળાગાળી અને મારામારી કર્યાના આક્ષેપ બાદ જુનિયર ડોક્ટરોએ હડતાળ પાડી દીધી છે. આ ઘટનાથી ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને ગંભીર દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
રાજકોટ સિવિલમાં સિનિયર ડોક્ટરે જુનિયર મહિલા ડોક્ટરને માર્યો, હડતાળ
Source: Divya Bhaskar