ભાવનગર લઠ્ઠાકાંડમાં પકડાયેલા 13 આરોપીઓને કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. મૃતકોના લોહીમાં મિથેનોલ મળી આવ્યું હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલે સ્વીકાર્યું છે. મુખ્ય સૂત્રધાર રઈશ, નરેન્દ્ર યાદવ અને ગૌતમ સોલંકી છે. ક્રિમિનલ બાર એસોસિએશને આરોપીઓનો કેસ ન લડવાનો ઠરાવ પસાર કર્યો છે.
ભાવનગર લઠ્ઠાકાંડ: 13 આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર મોકલાયા
Source: ABP Asmita