જાપાનમાં રવિવારે વહેલી સવારે 5.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના આંચકા ટોક્યો સહિત પૂર્વી જાપાનમાં અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ઇબારાકીમાં 70 કિમી ઊંડાઈએ હતું. 23 લોકો ઘાયલ થયા, પરંતુ સુનામીનો કોઈ ખતરો નથી. વડાપ્રધાન સાને તાકાઈચીએ ટાસ્ક ફોર્સ બનાવી છે.
જાપાનમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ, 23 ઘાયલ
Source: Aajkaal Gujarati