Instagram પર યુવતી મળવાની લાલચે યુવક પાસેથી ₹9.50 લાખ પડાવ્યા

Instagram પર યુવતી મળવાની લાલચે યુવક પાસેથી ₹9.50 લાખ પડાવ્યા

અમદાવાદમાં 24 વર્ષીય યુવક Instagram પરની Sponsored Ad જોઈ યુવતી સાથે મુલાકાતની લાલચે ફસાયો હતો. આરોપીઓએ રજિસ્ટ્રેશન, મેડિકલ, રેસ્ક્યૂ અને રિફંડના નામે ટુકડે-ટુકડે કુલ ₹9.50 લાખ પડાવી લીધા હતા. પીડિતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે તપાસ શરૂ કરી છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies