FSSAIએ 150થી વધુ નોટિસ ફટકારી, મોટી કંપનીઓ સામે કાર્યવાહી

FSSAIએ 150થી વધુ નોટિસ ફટકારી, મોટી કંપનીઓ સામે કાર્યવાહી

FSSAIએ ભ્રામક જાહેરાતો અને લેબલિંગ નિયમોના ઉલ્લંઘન બદલ નેસ્લે, પેપ્સિકો, કોકા-કોલા સહિત 150થી વધુ કંપનીઓને નોટિસ મોકલી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટને પણ નોટિસ આપી છે, જ્યારે કેટલીક 5-સ્ટાર હોટલ અને રેસ્ટોરન્ટના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.

Source: TV9 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies