બોલિવુડ અભિનેતા ગોવિંદાએ પોતાના અને પરિવાર વિશે ખોટા સમાચારો પ્રસારિત કરનારાઓ સામે કડક ચેતવણી આપી છે. તેમણે પબ્લિક નોટિસ જાહેર કરીને AI-જનરેટેડ કન્ટેન્ટ, ડીપફેક અને મોર્ફ કરેલી છબીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લંઘન કરનારાઓ પાસેથી 100 કરોડ રૂપિયા સુધીનું વળતર માંગી શકાશે.
ગોવિંદાએ 100 કરોડના માનહાનિ કેસની ધમકી આપી
Source: TV9 Gujarati