હૈદરાબાદમાં યશની ફિલ્મ 'ટોક્સિક'ના પ્રી-રિલીઝ ઈવેન્ટમાં સાઉન્ડ બોક્સ પડતાં બે વિદ્યાર્થી ઘાયલ થયા અને એક યુવતી બેભાન થઈ ગઈ. યશે સ્પીચ રોકીને ઘાયલોની તપાસ કરાવી. ફિલ્મ 26 ઓગસ્ટે રિલીઝ થશે.
ટોક્સિક પ્રી-રિલીઝ ઈવેન્ટમાં અકસ્માત, બે વિદ્યાર્થી ઘાયલ
Source: Gujarat First