હૈદરાબાદમાં યશની ફિલ્મ ટોક્સિકની પ્રી-રિલીઝ ઈવેન્ટ દરમિયાન સાઉન્ડ બોક્સ સેટઅપ તૂટી પડતાં 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને એક મહિલા બેહોશ થઈ હતી. યશે તરત ભાષણ રોકીને ઈજાગ્રસ્તોની મદદ કરી હતી. ફિલ્મ 26 ઓગસ્ટે રિલીઝ થશે.
ટોક્સિક ઈવેન્ટમાં સાઉન્ડ સેટઅપ તૂટી પડતાં 2 ઈજાગ્રસ્ત
Source: TV9 Gujarati