સ્ટાર પ્લસની સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં કાર્તિકનું પાત્ર ભજવતા અભિનેતા મોહસીન ખાને સગાઈ કરી લીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર મંગેતર તમન્ના સાથે તસવીર શેર કરી, જેમાં તેની ડાયમંડ રિંગ આકર્ષણનું કેન્દ્ર છે. આ સાથે તેણે જીવનના નવા અધ્યાયની શરૂઆતની જાહેરાત કરી છે.
મોહસીન ખાનની સગાઈ, મંગેતર તમન્ના સાથે તસવીર શેર
Source: VTV Gujarati