મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ખાવડ્યા ડુંગર પરથી પડીને ત્રણેયનાં મોત થયાં. પુત્ર કૃણાલે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં પિતા મુરલીધરે તેને બચાવવા જતાં બંને ખીણમાં પડ્યા, માતા સંગીતાએ પણ ઝંપલાવ્યું. ઘટના પહેલાં સંગીતાએ YouTube પર સંબંધો વિશે વીડિયો પોસ્ટ કર્યો હતો.
મહારાષ્ટ્રમાં માતા-પિતા-પુત્રનું ખીણમાં પડીને મોત
Source: News18 Gujarati