રક્ષાબંધન 2026: ગ્રહણ છતાં શુભ મુહૂર્તમાં બાંધો રાખડી

રક્ષાબંધન 2026: ગ્રહણ છતાં શુભ મુહૂર્તમાં બાંધો રાખડી

વર્ષ 2026માં રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવાશે. આ દિવસે ચંદ્રગ્રહણ હોવા છતાં તે ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક કાળ લાગુ નહીં પડે. રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સવારે 5:58 થી 9:48 વાગ્યા સુધીનો રહેશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies