શ્રાવણના બીજા સોમવારે શિવલિંગ પર ન ચઢાવો આ વસ્તુ

શ્રાવણના બીજા સોમવારે શિવલિંગ પર ન ચઢાવો આ વસ્તુ

શ્રાવણના બીજા સોમવારે શિવભક્તો જલાભિષેક અને રુદ્રાભિષેક કરશે. શિવલિંગ પર હળદર, સિંદૂર, કેતકીનું ફૂલ, તુલસીનું પાન અને નારિયેળનું પાણી અર્પણ ન કરવું. બેલપત્ર, ધતૂરો, આકડો, ભાંગ, સફેદ ચંદન, અક્ષત, જનોઈ અને મોસમી ફળ અર્પણ કરવા શુભ છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies