મંગળા ગૌરી વ્રતમાં આ વસ્તુઓ ન ખાવી, જાણો પૂજા વિધિ

મંગળા ગૌરી વ્રતમાં આ વસ્તુઓ ન ખાવી, જાણો પૂજા વિધિ

શ્રાવણ માસના ચોથા મંગળા ગૌરી વ્રત 25 ઓગસ્ટે છે. પરિણિત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે. પૂજામાં લાલ ચૂંદડી, સિંદૂર, બંગડી અને ફળ અર્પણ કરવામાં આવે છે. વ્રત દરમિયાન કથા શ્રવણ કરવી શુભ માનવામાં આવે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies