જામનગરમાં ટ્રસ્ટની ગૌશાળાનો ખર્ચ શિક્ષણ ટ્રસ્ટમાંથી કર્યાનો ઘટસ્ફોટ

જામનગરમાં ટ્રસ્ટની ગૌશાળાનો ખર્ચ શિક્ષણ ટ્રસ્ટમાંથી કર્યાનો ઘટસ્ફોટ

જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની લીલાવતી નેચર ક્યોરની જમીનમાં ખાનગી ગૌશાળાની ગાયો રાખી તેનો ખર્ચ ટ્રસ્ટમાંથી કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટ્રસ્ટી જીજ્ઞાબેન હરિયાની ફરિયાદની તપાસમાં સરકારી જમીન પર દબાણ અને ટ્રસ્ટના બંધારણમાં ગૌશાળાની જોગવાઈ ન હોવાનું ખૂલ્યું છે. ચાંપાબેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટને સબસિડી મળી હતી.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies