બિહારના મુંગેરની પરિણીતા મૌસમ કુમારી 2019માં ગુમ થઈ હતી, જેને પોલીસે હૈદરાબાદમાંથી શોધી કાઢી છે. તે મોહમ્મદ જુબૈર સાથે રહેતી હતી અને તેના બે બાળકો છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે પોતાની મરજીથી ગઈ હતી અને હવે જુબૈર સાથે જ રહેવા માંગે છે. પોલીસે એસઆઈટી રચીને 1,700 કિલોમીટર દૂરથી તેને શોધી કાઢી હતી.
7 વર્ષ પહેલા ગુમ થયેલી મૌસમ હૈદરાબાદમાં મળી, પ્રેમી સાથે રહેતી હતી
Source: News18 Gujarati