ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના આપઘાત કેસમાં પોલીસે તેના પ્રેમી અને ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની ધરપકડ કરી છે. પ્રકાશે જ્હાનવીના ઘરમાં સીસીટીવી કેમેરા ગોઠવી નજર રાખતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બંનેના મોબાઈલ અને ડિજિટલ સાધનો FSL તપાસ માટે મોકલાયા છે.
મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પ્રેમી કમાન્ડોની ધરપકડ
Source: News18 Gujarati