ઉમરગામમાં પરપ્રાંતીય યુવકનો આપઘાતનો પ્રયાસ

ઉમરગામમાં પરપ્રાંતીય યુવકનો આપઘાતનો પ્રયાસ

વલસાડના ઉમરગામ સ્થિત ગોકુલધામમાં રહેતા બિહારના એક યુવકે ગળા પર ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. બનાવનું કારણ અકબંધ રહેતાં ઉમરગામ પોલીસે તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies