મહેસાણા જિલ્લાના કડીમાં 63 વર્ષીય નિવૃત્ત શિક્ષક દશરથભાઈ પટેલના SBI ખાતામાંથી 7-8 સપ્ટેમ્બર દરમિયાન 1,85,510 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. તેમણે OTP શેર કર્યો ન હોવાનો દાવો કર્યો છે. ખાતામાં માત્ર 5 રૂપિયા બાકી હતા. પોલીસે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
કડીમાં નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી OTP વગર 1.85 લાખ ઉપડ્યા
Source: Mantavya News